આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે ‘વિજય સંકલ્પ સંમેલન’ યોજાયું, વડાપ્રધાન શ્રી નુ સ્વાગત કરવાનો અવસર મળ્યોPosted on November 24, 2022December 2, 2022 by Pravin Maliવિશાળ જનમેદનીને સંબોધતા આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રચંડ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા આહ્વાન કર્યું.