ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કરેલ જનરલ નોલેજ પુસ્તિકા ડાઉનલોડ કરો.જે આપને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમા ઉપયોગી બનશે.
- Rojgar Shmachar Quiz-1 (310 Que.)
- Rojgar Shmachar Quiz-2 (200 Que.)
- Rojgar Shmachar Quiz-3 (216 Que.)
- Rojgar Shmachar Quiz-4 (250 Que.)
- Rojgar Shmachar Quiz-5 (303 Que.)
- Rojgar Shmachar Quiz-6 (236 Que.)
- Rojgar Shmachar Quiz-7 (250 Que.)
- Rojgar Shmachar Quiz-8 (228 Que.)
- Rojgar Shmachar Quiz-9 (249 Que.)
- Rojgar Shmachar Quiz-10 (254 Que.)
- Rojgar Shmachar Quiz-11 (248 Que.)
- Rojgar Shmachar Quiz-12 (248 Que.)
- Rojgar Shmachar Quiz-13 (249 Que.)
- Rojgar Shmachar Quiz-14 (235 Que.)
- Rojgar Shmachar Quiz-15 (289 Que.)
- Rojgar Shmachar Quiz-16 (197 Que.)
જાણો જનરલ નોલેજ
- ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે.
- વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગ થાઇલૅન્ડમાં ફેલાયેલો છે.
- સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી.
- જીન્હા હાઉસ ભારતમાં મુંબઇમાં આવેલું છે.
- માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે.
- ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડૉક્ટરો છે.
- શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે ટકરાયા હતાં.
- હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે.
- જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી ચિયાકી મુકાઇ હતી.
- ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામ બક્ષીનામા છે.
- વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
- ભારતમાં પ્રથમ કૃષિવિદ્યાલય પંતનગરમાં સ્થપાય હતી.
- ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝડ પોસ્ટઓફિસ નવી દિલ્લીમાં શરૂ કરવામાં આવી હતી.
- સામના સમાચારપત્ર શિવસેના પક્ષનું છે.
- આજીવક સંપ્રદાયના સ્થાપક મખ્ખલી ગોશાલ હતાં.
- નિક્કી ટોકીયો શહેરના શેરબજારનો સૂચક આંક છે.
- પ્લાસ્ટર ઑફ પેરિસ જિપ્સમમાંથી બને છે.
- દ્રવ્યોની ચિકાશ માપવાના સાધનને વિસ્કોમીટર કહેવામાં આવે છે.
- મહાગુજરાતનું આંદોલન ઇ.સ 1956માં થયું હતું.
- આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે 1મે ને ઉજવવામાં આવે છે..
- ભારતમાં ‘પંચરંગી ક્રાતિ’ પૂ.પાડુંરંગ શાસ્ત્રીએ કરી હતી.
- “ધી બુક ઑફ ઇન્ડિયન બર્ડઝ” નાં લેખક સલીમ અલી હતાં.
- હિજદુલ્લાહ એ ઇઝરાયલનું ત્રાસવાદી સંગઠન છે.
- ‘કમ વોટ મે” સૂત્ર લાલબહાદૂર શાસ્ત્રીએ આપ્યું હતું.
- યુકિલિડને ‘ભૂમિતિના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
- “તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર આપીશ”. આવું કહેનાર નેપોલિયન હતાં.
- સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન હોય છે.
- લોહીશુદ્ધિ માટે અગત્યનું વિટામિન ‘વિટામિન સી’ છે.
- આગાખાન મહેલ પૂનામાં આવેલો છે.
- ‘શબરી મેળો’ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં યોજાય છે.
- દરીયાની ઉંડાઇ માપવા માટેનું સાધન ફેધોમીટર છે.
- 1 ગેલન = 4.546 લિટર થાય છે.
- સોનાની સંજ્ઞા Au છે.
- આપણાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા દર મિનિટે 16થી 18 વખત થાય છે.
- હર્ષના સમયમાં ભારત આવનાર વિદેશી પ્રવાસી હ્યુ-એન- ત્સાંગ હતો.
- ‘બાર્ડ ઓફ એવન’ વિલિયમ શેક્સપિયરનું ઉપનામ છે.
- આધુનિક ઓલિમ્પિકનાં જન્મદાતા રોબર્ટ પિયરી કુબર્તિન ગણાય છે.
- આફ્રિકાનાં ગાંઘી તરીકે નેલ્સન મંડેલા ઓળખાય છે.
અવકાશ દર્શન
- સૌથી મોટો ગ્રહ -ગુરુ
- સૌથી નાનો ગ્રહ -બુધ
- સૌથી તેજસ્વી ગ્રહ -શુક્ર
- સૂર્યથી નજીકનો ગ્રહ -બુધ
- લાલ રંગનો ગ્રહ -મંગળ
- સૌથી ગરમ ગ્રહ -બુધ
- પૃથ્વીનો સૌથી નજીકનો તારો – સૂર્ય
- સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ – શુક્ર
- પૃથ્વીની નજીકના બે ગ્રહો -મંગળ અને શુક્ર
- સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો – બુધ અને શુક્ર
- આકાશમંડળમાં સૌથી ચળકતો તારો -વ્યાધ
- શનિ ગ્રહની આસપાસ વલયો – ચાર
- નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો -મંગળ,બુધ,ગુરુ,શુક્ર.શનિ,
- જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ -પૃથ્વી
- પૃથ્વીનો ઉપગ્રહ – ચંદ્ર
- અવિચળ તારો – ધ્રુવ
- સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તારાઓ – મરીચિ,વસિષ્ઠ,અંગિરસ,અત્રિ,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ
- સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ -નેપચ્યુન
- સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ – બુધ