નૂતન વર્ષાભિનંદન! આપ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના કરું છું.Posted on October 20, 2017December 19, 2017 by Pravin Mali