સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની જન્મજયંતીએ તેમને શત શત વંદન કરું છું. મહાન સંત શ્રી જલારામ બાપાએ સામાજિક ભેદભાવ વિના સમગ્ર વિશ્વમાં શ્રદ્ધાની જ્યોત જગાવી પ્રેમ, શાંતિ અને માનવતાનો સંદેશ વહેતો કર્યો છે. શ્રી જલારામ બાપાની અનન્ય કૃપા આપણા સૌ ઉપર સદાય વરસતી રહે તેવી પ્રાર્થના.