સાંજે પ્રચાર દરમિયાન ડીસા વિધાનસભાની ગંગાનાગર સોસાયટીના સૌ આગેવાનો, વડીલો અને લોકો સાથે મુલાકાત કરી અને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી થી વિજયી અપાવવા અપીલ કરી.