“साथी हाथ बढाना….” Date : 01,June,
આજ રોજ રામી-માળી સમાજ યુવક મંડળ દ્વારા વાસણા-અમદાવાદ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહમાં જવાનું થયું….જાણીને આનંદ થયોકે ગ્રેજ્યુટ અને પોસ્ટ ગ્રેજ્યુટ વિદ્યાર્થીઓની સંખ્યા બહુજ હતી અને તેમાં પણ મહિલાઓની સંખ્યા પુરુષો કરતા વધારે હતી…. આ પ્રસંગનું સુંદર આયોજન રામી-માળી સમાજના પ્રમુખ શ્રી ચંપકભાઈ ,સેવંતીભાઇ તેમજ તેમની ટીમે કર્યું……