ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા આયોજિત “લક્ષ્ય હમારા મોદી દુબારા” કચ્છ ખાતેનો કાર્યક્રમ ડો.ઋત્વિજભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો.

ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા આયોજિત “લક્ષ્ય હમારા મોદી દુબારા” કચ્છ ખાતેનો કાર્યક્રમ ડો.ઋત્વિજભાઈ પટેલના  અધ્યક્ષ સ્થાને યોજાયો.

ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા તેમજ સાંસદ શ્રી પૂનમબેન મહાજન દ્વારા અરુણાચલ પ્રદેશના તવાંગ ખાતેથી યુવાનોને વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા નવ ભારતના ઉત્થાન માટે આગામી કાર્યક્રમો તથા યોજનાઓ વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી જે કચ્છ ખાતે યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ શ્રી ડો.ઋત્વિજભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ, લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી રાહુલભાઈ ગોર, તેમજ શ્રી પવનભાઈ ચૌધરી,શ્રી ધવલભાઈ આચાર્ય અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.#NAMOYUVA

Leave a Reply