માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડીસા તાલુકામાં વિવિધ રોડને મંજૂરી આપવા બદલ શ્રી નીતિનભાઈ પટેલ અને શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો ખુબ ખુબ આભાર.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડીસા તાલુકામાં વિવિધ રોડને મંજૂરી આપવા બદલ શ્રી નીતિનભાઈ પટેલ અને શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો ખુબ ખુબ આભાર.પ્રજા અને સરકાર વચ્ચે સાંકળ બનવા માટે જિલ્લા ભાજપના આગેવાનો,ધારાસભ્યશ્રી,તાલુકા ભાજપ પ્રમુખશ્રી,તેમની ટીમ અને ભાજપના કાર્યકર્તાઓનો વિશેષ આભાર પ્રગટ કરું છું.

Leave a Reply