૨૦૧૭ માં આવેલ અતિવૃષ્ટિ સમયે કરેલ વાયદો ગુજરાત સરકારે કર્યો પૂર્ણ

સીપુ ડેમના કિનારે આવેલ #ડીસા તાલુકાના #મોરથલ ગોળીયા અને #ચંદાજી ગોળીયા ગામને પૂર ક્ષણે બચવા પૂર સંરક્ષણ દીવાલ રુ.૨.૪૬ કરોડના ખર્ચે મંજુર કરવા માટે માન.શ્રી પરબતભાઇ પટેલ સાહેબ અને ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર….Thanks To Mr Dilip Rana (IAS)

Leave a Reply