૧૩ વિધાનસભા ડીસા તાલુકા માં આવેલા ઓડ સમાજના પ્રમુખ શ્રી સરદારભાઈ પિરાભાઈ ઓડ અને તમામ આગેવાનો એ ભાજપ ને જંગી બહુમતી થી જીતાડવાની ખાત્રી સાથે સમર્થન જાહેર કર્યું છે.