આજે ડીસા વિધાનસભાના વાહરા ગામ ખાતે જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, શુભેચ્છક મિત્રો અને વડીલો જોડાયા. અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.