ડીસા વિધાનસભાના તાલેપુર ગામમાં જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનોનું ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતીથી વિજય થાય તેવા શુભ આશિષ મેળવ્યા.

ડીસા વિધાનસભાના વાલ્મિકી નગર,રિજમેન્ટ ખાતે જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનોનું ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતીથી વિજય થાય તેવા શુભ આશિષ મેળવ્યા.

ચુંટણી પ્રચાર દરમિયાન ડીસા માં ઠક્કર સમાજ ના આગેવાનો, વડીલો અને ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ.અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.

ડીસા વિધાનસભાના શિવનગર ખાતે જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનોનું ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતીથી વિજય થાય તેવા શુભ આશિષ મેળવ્યા.

ડીસા વિધાનસભાના ભાચરવા ગામમાં જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનોનું ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતીથી વિજય થાય તેવા શુભ આશિષ મેળવ્યા.

આજે ડીસા વિધાનસભાના ફાગુદ્રા ગામમાં જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમા આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને ભાજપ ને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.