ડીસા વિધાનસભાના રાણપુર ઉ. વાસ ગામમાં જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનોનું ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ અને ભાજપ ને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી.

ડીસા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ ચંદાજી ગોળીયા મુકામે ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો. ભવ્ય સ્વાગત કરી અપાર પ્રેમ અને લાગણી દર્શાવવા બદલ સર્વે ગ્રામજનો, આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું. અને વિધાનસભા ચુંટણીમાં ભાજપ ના સમર્થનમાં જંગી મતદાન કરી સેવાનો અવસર આપવા માટે અપીલ કરી.

આજે ડીસા વિધાનસભાના મોરથળ ગોળીયા ગામમાં જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમા આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને ભાજપ ને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.

ડીસા વિધાનસભાના લટીયા અને વાસડા ગામમાં જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનોનું ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ અને ભાજપ ને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી.

મારા મતવિસ્તાર ડીસા વિધાનસભાના રાણપુર આ. વાસ ગામ ખાતે ગ્રામજનોનો જનસંપર્ક કરી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ને જ્વલંત વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી. ગ્રામજનો દ્વારા અપાર સ્નેહ અને લાગણી પ્રગટ કરવા બદલ આભાર વ્યક્ત કરું છું.

આજે ડીસા વિધાનસભાના શ્યામ બંગલો ખાતે જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમા આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ને જ્વલંત વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.

“ડોર ટુ ડોર પ્રચાર” અંતર્ગત ડીસા વિધાનસભાની આદર્શ સોસાયટી અંબિકા ચોક ખાતે સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ અને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી થી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.