“ડોર ટુ ડોર પ્રચાર” અંતર્ગત ડીસા વિધાનસભાની મોઢેશ્વરી સોસાયટીના સૌ આગેવાનો, વડીલો અને લોકો સાથે મુલાકાત કરી અને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી થી વિજયી અપાવવા અપીલ કરી.

મારા મતવિસ્તાર માં જનસંપર્ક દરમિયાન સુથાર સમાજ ના લોકો ને મળવાનું થયું ડીસા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી. સુથાર સમાજના લોકો દ્વારા અપાર સ્નેહ અને લાગણી પ્રગટ કરવા બદલ આભાર વ્યક્ત કરું છું.