આજ રોજ મારા મતવિસ્તાર મા ચુંટણી પ્રચાર દરમિયાન ચોરા ગામના આગેવાનો અને ગ્રામજનો ને મળવાનુ થયુ. અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો. Posted on November 26, 2022November 30, 2022
ડીસા વિધાનસભાના રમુણ ગામમાં જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનોનું ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ અને ભાજપ ને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી. Posted on November 26, 2022November 30, 2022
આજે મારા મત ક્ષેત્ર ઝેરડા ગામમાં લોક સંપર્ક કર્યો. સહુ મતદાર ભાઈઓ-બહેનો અને વડીલોના ખૂબ જ આશીર્વાદ મળ્યા. મતદારશ્રીઓનો દિલથી આભાર માનું છું. અને ભાજપ ને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો. Posted on November 26, 2022November 30, 2022
આજે મારા મત ક્ષેત્ર કંસારી ગામમા લોક સંપર્ક કર્યો. સહુ મતદાર ભાઈ બહેનો અને વડીલોના ખૂબ જ આશીર્વાદ મળ્યા. મતદારશ્રીઓનો દિલથી આભાર માનું છું. Posted on November 26, 2022November 30, 2022
સંવિધાન લોકતંત્રની આત્મા છે તેમજ ભારતની એકતા અને પ્રગતિનો આધાર છે. આપ સૌને રાષ્ટ્રીય બંધારણ દિવસની હાર્દિક શુભકામનાઓ. Posted on November 26, 2022November 30, 2022
આજ રોજ મારા મતવિસ્તાર મા ચુંટણી પ્રચાર દરમિયાન આખોલ ગામના આગેવાનો અને ગ્રામજનો ને મળવાનુ થયુ. અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો. Posted on November 26, 2022November 30, 2022
ચુંટણી પ્રચાર દરમિયાન કચ્છી કોલોની ખાતે આગેવાનો, વડીલો અને ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ.અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો. Posted on November 25, 2022December 1, 2022
ડીસા વિધાનસભાના લક્ષ્મીપુરા ગામ ખાતે જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમા આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ને જ્વલંત વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી. Posted on November 25, 2022December 1, 2022
આજે શાક માર્કેટ એસોસિએશન ના વેપારી મિત્રો ને પ્રચાર દરમિયાન મળવાનું થયું. Posted on November 25, 2022December 1, 2022
આજ રોજ મારા મતવિસ્તાર મા ચુંટણી પ્રચાર દરમિયાન દેવીપૂજક સમાજ ના આગેવાનો, વડીલનો અને ભાઈઓ-બહેનો ને મળવાનુ થયુ. અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો. Posted on November 25, 2022December 1, 2022