- મહિલાઓને આત્મનિર્ભર બનાવા તાલીમ આપીશું
- બ્રિજ નીચે સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા આપીશું
- બ્રિજ નીચે સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા આપીશું
- શહેરને હરિયાળું બનાવવા માટે વધુમાં વધુ વૃક્ષો રોપાણ કરીશું
- શહેરને ટ્રાફિક મુક્ત કરવા રિંગરોડની યોજના બનાવીશું
- શહેરને આઇકોનિક સેન્ટ્રલ લાઈબ્રેરી આપીશું
- રિંગરોડથી આસપાસના વિસ્તારોને શહેરથી જોડીશું
- ડીસા તાલુકાની યુવા પ્રતિભાને ઉજાગર કરવા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવીશું
- દરેક સ્થળને સ્ટ્રીટ લાઈટથી સજ કરીશું
- ડસ્ટ ફ્રી શહેર વડે સ્વાસ્થ્યમાં સુધારો થશે
- ખેતતલાવડી ના વિચાર થકી ડિસાને પાણીદાર બનાવીશું
- પંચાયતો સુધી પીવા માટે નર્મદા પાણી પહોંચે તે માટે અટલ ભુજલ યોજનાનો વ્યાપ વધારીશું
- વરસાદી પાણીના યોગ્ય ઉપયોગથી બોર રિચાર્જ કરીશું
- ડીસાને પાણીદાર બનાવા ચેકડેમનો પણ વ્યાપ વધારીશું
- શહેરને સીસીટીવીથી સજ કરી સલામતીમાં વધારો કરીશું
- સેવા સેતુ કાર્યક્રમ નો વ્યાપ વધારીશું.
- શહેરમાં મોડલ શાળા બનાવીશું
- પંચાયતોને સોલાર વડે સજ કરીને ગ્રીન એનર્જીનો વ્યાપ વધારીશું
- ડીસામાં લોકોની સુખાકારી વધે તે માટે સરકારી દવાખાનાનો વ્યાપ વધારીશું
- ગ્રીન એનર્જી નો વ્યાપ વધારવા શહેર માં ચાર્જિંગ પોઇન્ટ બનાવીશુ
- શહેરને અંડર ગ્રાઉન્ડ વાયરીંગથી સજ કરીશું
- તાલુકાને પાણીદાર બનાવા માટે યુવા શક્તિને સાથે રાખી મોટા પાયે કામ કરીશું
- સમય અંતરે લોક દરબાર યોજી ગામના પ્રશ્નોનું નિરાકરણ કરીશું
- શહેરની દશા અને નવિ દિશા