ડીસા ખાતે નાઈ સમાજનું સંમેલન યોજાયું. નાઈ સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી ને જંગી બહુમતી થી વિજય બનાવી વિકાસની ગાથાને વેગવંતી કરવાનો નિર્ધાર કર્યો.