અંબિકા ચોક ખાતે જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો, શુભેચ્છક મિત્રો અને વડીલો જોડાયા. અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.