આજે ડીસા વિધાનસભાના કાંટ ગામ ખાતે જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો, શુભેચ્છક મિત્રો અને વડીલો જોડાયા. અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.Posted on November 22, 2022December 1, 2022 by Pravin Mali