આજે શ્રી લાડ લોહાણા થરી સિંધી સમાજ ના આગેવાનો અને ભાઈઓ-બહેનો ને પ્રચાર દરમિયાન મળવાનું થયું. આ પ્રસંગે સિંધી સમાજ દ્વારા ભાજપ પ્રત્યે જે સહકાર અને સમર્થન મળ્યું તે નિહાળી વિશ્વાસ છે કે ફરી એકવાર કમળ ખીલશે અને વિકાસની સરકાર જીતશે.