“જાહેર સભા” ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી આદરણીય શ્રી યોગી આદિત્યનાથ જી ની જાહેર સભા માં આપ સહુ કાર્યકર્તાઓ અને જાહેર જનતાને વિશાલ સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે તારીખ : ૧૧/૧૨/૨૦૧૭ સોમવાર ના રોજ સમય : બપોરે ૨:૦૦ કલાકે સ્થળ : રીસાલા ચોક, ડીસા

Leave a Reply