“ડોર ટુ ડોર પ્રચાર” અંતર્ગત ડીસા વિધાનસભાની વેલુંનગર સોસાયટીના સૌ આગેવાનો, વડીલો અને લોકો સાથે મુલાકાત કરી અને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી થી વિજયી અપાવવા અપીલ કરી.Posted on November 18, 2022December 1, 2022 by Pravin Mali