મારા ડીસા વિસ્તારના ભાઈઓ, બહેનો, વડીલો ના પ્રેમ, આશીર્વાદ અને સાથ સહકાર થી ડીસા ની વિકાસયાત્રાને વેગ આપવા ભાજપના ઉમેદવાર તરીકે આજે નામાંકન પત્ર ભર્યું. ડીસા ખાતે યોજાયેલ વિશાળ “જન આશીર્વાદ સભા”ના દ્રશ્યો.