પટેલ સોસાયટી ખાતે જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો અને વડીલો જોડાયા. અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.