આધાર મોલ ડીસા | રોજગાર ભરતી મેળો – 2017 ડીસા

રોજગાર ભરતી મેળો – 2017 ડીસા

આધાર મોલ ડીસા
જગ્યાનું નામ :સેલ્સ મેન
લાયકાત :ધો-૧૨ પાસ & ઉપર
જગ્યાઓ :2

Date : 01/06/2017
Time : 8:00 am
Registration : 8:00 am to 9:00 am (01/06/2017)

સ્થળ : એસ. સી. ડબલ્યુ હાઈસ્કૂલ, ડીસા

ભરતી મેળામાં સાથે રાખવાના પ્રમાણપત્રો / દસ્તાવેજો

– ઓળખપત્રક (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ… )
– શૈક્ષણિક લાયકાતોની માર્કશીટ
– સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ (એલ.સી)
– પાર્ટપોર્ટ સાઈઝ ના 2 ફોટો

આયોજક :

ડીસા નગરપાલિકા
દિન દયાલ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન તથા
જિલ્લા રોજગાર વિનિમય કચરી, પાલનપુર

સંપર્ક : જિલ્લા રોજગાર વિનિમય કચરી (02742 – 254286) / ડીસા નગરપાલિકા NULM ડીપાર્ટમેન્ટ

Leave a Reply