“ડોર ટુ ડોર પ્રચાર” અંતર્ગત ડીસા વિધાનસભાની મોઢેશ્વરી સોસાયટીના સૌ આગેવાનો, વડીલો અને લોકો સાથે મુલાકાત કરી અને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી થી વિજયી અપાવવા અપીલ કરી. Posted on November 18, 2022December 1, 2022
ચૂંટણી પ્રચાર દરમિયાન આજે શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ માં જવાનો અવસર મળ્યો. Posted on November 18, 2022December 1, 2022
મારા મતવિસ્તાર માં જનસંપર્ક દરમિયાન સુથાર સમાજ ના લોકો ને મળવાનું થયું ડીસા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી. સુથાર સમાજના લોકો દ્વારા અપાર સ્નેહ અને લાગણી પ્રગટ કરવા બદલ આભાર વ્યક્ત કરું છું. Posted on November 18, 2022December 1, 2022
સમસ્ત ડીસા કેટરસ (રસોઈયા) ઇવેન્ટ ના વહેપારી – ધંધા સાથે સંકળાયેલા લોકો દ્વારા સ્વાગત કરાયું, વેપારી વર્ગ નો ઉત્સાહ અને અવિસ્મરણીય પ્રતિસાદ મળ્યો. Posted on November 18, 2022December 1, 2022
સાંજના સમયે લોક સંપર્ક દરમિયાન મોચીવાસ ભટિયાની માતાજી ના દર્શન કરી, ભુવાજી બાબુભાઈ તેમજ નગરજનો જોડે શુભેચ્છા મુકાલાત લીધી. Posted on November 18, 2022December 1, 2022
લોકસંપર્ક દરમિયાન વડીલ સમાજ ના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો તેમજ વિકાસપ્રેમી જનતા-કાર્યકરોનો અનેરો ઉત્સાહ અને અવિસ્મરણીય પ્રતિસાદ મળ્યો, જે ભાજપ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને અપાર સ્નેહ પ્રતીત કરે છે. Posted on November 17, 2022December 1, 2022
પ. પુ. ગુરુદેવ શ્રી દિનેશચંદ્રજી મ. તા. ના સાનિધ્ય માં મુમુક્ષુ મીનાબેન પોપટલાલજી લુકડના દીક્ષા સમારોહ માં હાજરી આપી અને સંતો અને ગુરુદેવ ના આશીર્વાદ મેળવ્યા Posted on November 17, 2022December 1, 2022
પ. પુ. ગુરુદેવ શ્રી દિનેશચંદ્રજી મ. તા. ના સાનિધ્ય માં મુમુક્ષુ મીનાબેન પોપટલાલજી લુકડના દીક્ષા સમારોહ માં હાજરી આપી અને સંતો અને ગુરુદેવ ના આશીર્વાદ મેળવ્યા Posted on November 17, 2022
“કમળ ખીલશે, ડીસા જીતશે” વિધાનસભાની ચૂંટણી – 2022 માં ભાજપનો ભગવો લહેરાવવાના વિશ્વાસ સાથે આજે આગેવાનો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ડીસા વિધાનસભા – 13 ના ભાજપના ઉમેદવાર તરીકે ડીસા ની પ્રાંત કચેરી ખાતે નોંધણી કરાવી. Posted on November 15, 2022
મારા ડીસા વિસ્તારના ભાઈઓ, બહેનો, વડીલો ના પ્રેમ, આશીર્વાદ અને સાથ સહકાર થી ડીસા ની વિકાસયાત્રાને વેગ આપવા ભાજપના ઉમેદવાર તરીકે આજે નામાંકન પત્ર ભર્યું. ડીસા ખાતે યોજાયેલ વિશાળ “જન આશીર્વાદ સભા”ના દ્રશ્યો. Posted on November 15, 2022