આજે ચૂંટણીલક્ષી જનસંપર્કના ભાગરૂપે ધનાવાડા ગામમા મુલાકાત લઈને વિધાનસભા ચૂંટણી સંદર્ભે વિગતવાર ચર્ચા કરી અને સ્થાનિકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસની મહોર લગાવવા માટે પ્રોત્સાહિત કર્યા.

આજે મારા મત ક્ષેત્ર બુરાલ ઠાકોર વાસ મુકામે લોક સંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનોનું દિલથી આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતીથી વિજય થાય તેવા શુભ આશિષ મેળવ્યા.

આજે મારા મત ક્ષેત્ર બુરાલ પટેલ વાસ મુકામે લોક સંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનોનું દિલથી આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતીથી વિજય થાય તેવા શુભ આશિષ મેળવ્યા.

ડીસા વિધાનસભાના વીઠોદર ગામમાં જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનોનું ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતીથી વિજય થાય તેવા શુભ આશિષ મેળવ્યા.

13-ડીસા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ તાલેગઢ ખાતે વડિલો તથા ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરી સેવાનો અવસર આપવા માટે અપીલ કરી.

પ્રચાર દરમિયાન વોર્ડ ન. 6 ના આગેવાનો અને ભાઈઓ-બહેનો ને મળવાનું થયું. લોકો દ્વારા ભાજપ પ્રત્યે જે સહકાર અને સમર્થન મળ્યું તે નિહાળી ને વિશ્વાસ છે કે ફરી એકવાર કમળ ખીલશે અને વિકાસની સરકાર જીતશે.

ચુંટણી પ્રચાર દરમિયાન ડીસા માં લેખરાજ ચાર રસ્તા ખાતે સોની સમાજ ના આગેવાનો, વડીલો અને ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ.અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.

પ્રચાર દરમિયાન શાંતિ નગર ના આગેવાનો અને ભાઈઓ-બહેનો ને મળવાનું થયું. લોકોનો દ્વારા ભાજપ પ્રત્યે જે સહકાર અને સમર્થન મળ્યું તે નિહાળી વિશ્વાસ છે કે ફરી એકવાર કમળ ખીલશે અને વિકાસની સરકાર જીતશે.