પ્રચાર દરમિયાન વોર્ડ ન. ૪ અને ૫ ના આગેવાનો અને ભાઈઓ-બહેનો ને મળવાનું થયું. લોકોનો દ્વારા ભાજપ પ્રત્યે જે સહકાર અને સમર્થન મળ્યું તે નિહાળી વિશ્વાસ છે કે ફરી એકવાર કમળ ખીલશે અને વિકાસની સરકાર જીતશે.

આજે મારા મત ક્ષેત્ર શેરગંજ ગામમાં લોક સંપર્ક કર્યો. સહુ મતદાર ભાઈઓ-બહેનો અને વડીલોના ખૂબ જ આશીર્વાદ મળ્યા. મતદારશ્રીઓનો દિલથી આભાર માનું છું. અને ભાજપ ને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.

ડીસા વિધાનસભાના દશાનાવાસ ગામ ખાતે જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમા આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ને જ્વલંત વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.

ડીસા વિધાનસભાના વાસણા ગોળીયા ગામમાં જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ અને ભાજપ ને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી.

આજે મારા મત ક્ષેત્ર જુ.ડી વાસણા માં લોક સંપર્ક કર્યો. સહુ મતદાર ભાઈઓ-બહેનો અને વડીલોના ખૂબ જ આશીર્વાદ મળ્યા. મતદારશ્રીઓનો દિલથી આભાર માનું છું. અને ભાજપ ને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.

ડીસા વિધાનસભાના જુના ડીસા મુકામે જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ અને ભાજપ ને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી.

ડીસા ડૉક્ટર હાઉસ સ્ટાફ સ્નેહ મિલન નુ આયોજન કરવામાં આવ્યું. જેમા આગેવાનો અને ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.

ડીસા વિધાનસભાના ધરપડા અને ફતેપુરા ગામ ખાતે જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમા આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ને જ્વલંત વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.

મારા મત ક્ષેત્ર અમૃતનગર માં લોક સંપર્ક કર્યો. સહુ મતદાર ભાઈઓ-બહેનો અને વડીલોના ખૂબ જ આશીર્વાદ મળ્યા. મતદારશ્રીઓનો દિલથી આભાર માનું છું. અને ભાજપ ને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.