આવતીકાલે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી બનાસની ધરતી પર થવા જઇ રહી છે ત્યારે આ જ ઉજવણીના ભાગરૂપે ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી Vijay Rupani એ પાલનપુર ખાતે આયોજિત ભવ્ય યુવા સંમેલનમાં હાજરી આપીને ગુજરાત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓથી ઉપસ્થિત સૌ યુવાનોને અવગત કર્યા હતા.