“साथी हाथ बढाना….” “૨૧ જૂન વિશ્વ યોગ દિન”
ડીસામાં શ્રી જી.જી. માળી વિદ્યા સંકુલ,કાંટ ખાતે યોગની તાલીમનું આયોજન કરેલ છે.”
yog university.Gujarat” માં ઉત્તર ગુજરાતની વ્યક્તિ તરીકે યોગની પ્રથમ ડીગ્રી મેળવેલ ગૌરવ સમાન ડીસાની દીકરી ડૉ. ક્ષમા પટેલ દ્વારા યોગ તાલીમ ચાલું છે.સમય: સવારે ૭ વાગે તારીખ ૨૦-૬૨૦૧૫ સુધી તાલીમ ચાલુ છે.બે દિવસમાં ૩૯૧ લોકોની નોંધણી થઇ ગઈ છે.તાલીમ લીધી છે.આપ શ્રી પણ વિશ્વ યોગ દિવસની પ્રથમ ઉજવણીમાં જોડાવવા વહેલામાં વહેલી નોંધણી કરાવશો તેવી વિનંતી અને આશા છે. “આવો વિશ્વ યોગ દિને સૌ સાથે મળીને યોગ કરીએ”
~પ્રવીણ જી.માળી , ટ્રસ્ટી-શ્રી જી.જી.માળી વિદ્યાસંકુલ.