“દેવલોક પામ્યા પછી પણ બીજા માટે જીવવાનું ઉત્તમ ઉદાહરણ“

સ્વ.દપતભાઈ ઠક્કરે પોતાનું દેહ ધારપુર મેડિકલ કોલેજ આપવાનો નિર્ણય કરી સૌના મન જીતી લીધા.

પાટણ નિવાસી સ્વ.દલપતભાઈ ઠક્કરની અંતિમ ઈચ્છા તેમના પુત્ર શ્રી હસમુખભાઈ અને શ્રી સેવંતીભાઈ ઠક્કરે ચક્ષુદાન અને દેહદાન કરીને ઈચ્છા પૂર્ણ કરી.

ધારપુર મેડિકલ કોલેજે પણ ખુબ માન અને મોભા સાથે દેહદાનને મેડિકલના વિધાર્થીઓ સાથે આવકાર્યો…

“बस वही जीते हे जो अपने लिये नहीं औरों के लिये जीते हे”

Leave a Reply