રોજગાર ભરતી મેળો – 2017 ડીસા
કોજેન્ટ ઈ સર્વીસ પ્રા.લી.
જગ્યાનું નામ : કસ્ટમર સર્વીસ રીપ્રેઝન્ટેટીવ
લાયકાત : ધો-૧૨ પાસ થી સ્નાતક
જગ્યાઓ : 150
Date : 01/06/2017
Time : 8:00 am
Registration : 8:00 am to 9:00 am (01/06/2017)
સ્થળ : એસ. સી. ડબલ્યુ હાઈસ્કૂલ, ડીસા
ભરતી મેળામાં સાથે રાખવાના પ્રમાણપત્રો / દસ્તાવેજો
– ઓળખપત્રક (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ… )
– શૈક્ષણિક લાયકાતોની માર્કશીટ
– સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ (એલ.સી)
– પાર્ટપોર્ટ સાઈઝ ના 2 ફોટો
આયોજક :
ડીસા નગરપાલિકા
દિન દયાલ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન તથા
જિલ્લા રોજગાર વિનિમય કચરી, પાલનપુર
સંપર્ક : જિલ્લા રોજગાર વિનિમય કચરી (02742 – 254286) / ડીસા નગરપાલિકા NULM ડીપાર્ટમેન્ટ