મળવા જેવા માણસ એટલે ભાંડોત્રાના શ્રી કીર્તિભાઇ શાહને મળવાનું થયું.

મળવા જેવા માણસ એટલે ભાંડોત્રાના
 શ્રી કીર્તિભાઇ શાહને મળવાનું થયું
દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામના ૩૦ વર્ષ સુધી રહેલ સરપંચ અને જન-ભાગીદારીનો ઉત્તમ નમૂનો એટલે ગામને સ્વ ખર્ચે ઉત્તમ બનાવનાર,મોટા ઉદ્યોગપતિ,મોટા દાતા અને સાદુ જીવન જીવતા શ્રી કીર્તિભાઇ શાહને મળવાનું થયું.

Leave a Reply