महात्मा गांधीजी और श्री नरेंद्रभाई मोदीजीका सपना हुआ साकार. ૨૦૧૪ માં #ડીસા શહેરમાં ઘર ઘર #શૌચાલય બનાવાનું સપનું ૨૦૧૯ માં પૂર્ણ થયું. Posted on January 30, 2019January 30, 2019
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડીસા તાલુકામાં વિવિધ રોડને મંજૂરી આપવા બદલ શ્રી નીતિનભાઈ પટેલ અને શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો ખુબ ખુબ આભાર. Posted on January 29, 2019January 29, 2019
ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રભારીશ્રી ઓમજી માથુર સાહેબ અને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા સાહેબને મળવાનું થયું. Posted on January 28, 2019
“સર્જનાત્મકતા અને ઇનોવેશન પર આંતરરાષ્ટ્રીય પરિષદ” IIM અમદાવાદ ખાતે યોજાઈ જેમાં દેશભર માંથી ૫૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો જેમાં “૭ સ્કિલ ફાઉન્ડેશનના” સદસ્યો સાથે ભાગ લેવાનો અવસર મળ્યો… Posted on January 28, 2019
“સર્જનશીલતા થી થશે નવા ભારતનું નિર્માણ” સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રમાંથી કૌશલ્ય શોધવાના ઉદેશ્ય સાથે “7 સ્કિલ ફાઉન્ડેશન” નું નિર્માણ કર્યું છે. Posted on January 28, 2019January 28, 2019
સુરત સંચાલિત શ્રી બનાસકાંઠા માળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ના ૮મો વાર્ષિક મહોત્સવમાં ભાગ લેવાનો અવસર મળ્યો… Posted on January 26, 2019
આવતીકાલે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી બનાસની ધરતી પર થવા જઇ રહી છે ત્યારે આ જ ઉજવણીના ભાગરૂપે ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી Vijay Rupani એ પાલનપુર ખાતે આયોજિત ભવ્ય યુવા સંમેલનમાં હાજરી આપીને ગુજરાત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓથી ઉપસ્થિત સૌ યુવાનોને અવગત કર્યા હતા. Posted on January 25, 2019
How’s The Josh!!!! #ડીસા પાલિકા સંચાલિત S.C.W હાઈસ્કૂલ અને D.N.P હાઈસ્કૂલના વિધાર્થીઓને આજ રોજ ભારતને ગૌરવ અપાવે તેવી ઇન્ડિયન આર્મી દ્વારા પાકિસ્તાનમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇક પર બનેલી “ઉરી” ફિલ્મ દેખાડવાનો અવસર મળ્યો. Posted on January 24, 2019
યુવાનો માટે ખુશ ખબર….. ડીસામાં સરકારી લાઈબ્રેરીનું ભૂમિ પૂજન આજ રોજ ડીસા શહેરમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી લાઈબ્રેરી નું ભૂમિ પૂજન સરકારના મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોર સાહેબના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું Posted on January 24, 2019
9227092270 पर मिस कोल कीजिए और भाजपा युवा मोर्चा के साथ जुड़कर “लक्ष हमारा मोदी दोबारा” अभियान में जुड़े….#नमोयुवा #NaMoYuva #NaMOAgain2019 Posted on January 22, 2019