ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા આયોજિત “લક્ષ્ય હમારા મોદી દુબારા” કચ્છ ખાતેનો કાર્યક્રમ ડો.ઋત્વિજભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો. Posted on January 17, 2019January 24, 2019
ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા આયોજિત “લક્ષ્ય હમારા મોદી દુબારા” કાર્યક્રમમાં ડો.ઋત્વિજભાઈ પટેલના કચ્છ આગમન પૂર્વે તૈયારીના ભાગરૂપે ભુજૉડી જવાનું થયું. Posted on January 17, 2019
ખાટલા બેઠકના ભાગરૂપે ડીસા શહેરના વોર્ડ નં.૪ અને ૧૦ ના નાગરિકો વચ્ચે જવાનું થયું.પ્રજા વચ્ચે સંવાદ કરવાનો અવસર મળ્યો. Posted on January 9, 2019January 9, 2019
૧ લાખથી વધુ જનસંખ્યા હોય તેવી નગરપાલિકા વિસ્તારમાં લોકોને કામકાજ માટે સરળતા રહે તે હેતુથી મામલતદાર ની નવી જગ્યા અને કચેરી ઉભી કરવા માટે ગુજરાત સરકારનો આભાર. Posted on January 9, 2019January 9, 2019
ખાટલા બેઠકના ભાગરૂપે ડીસા શહેરના વિવિધ વિસ્તારના નાગરિકો વચ્ચે જવાનું થયું.પ્રજા વચ્ચે સંવાદ કરવાનો અવસર મળ્યો. Posted on January 8, 2019
#ખાટલા બેઠકના ભાગરૂપે #થરા,#બનાસકાંઠાના નાગરિકો વચ્ચે જવાનું થયું…પ્રજા વચ્ચે સંવાદ કરવાનો અવસર મળ્યો. Posted on January 8, 2019
ખાટલા બેઠકના ભાગરૂપે ડીસા શહેરના અલગ અલગ વિસ્તારના નાગરિકો વચ્ચે જવાનું થયું…પ્રજા વચ્ચે સંવાદ કરવાનો અવસર મળ્યો. Posted on January 7, 2019January 7, 2019
બનાસકાંઠાના થરા ખાતે ખાટલા બેઠક કરીને ભારતીય જનતા પાર્ટી નો પ્રચાર પ્રસાર કરેલ. Posted on January 5, 2019
૩ idiots ફિલ્મ મા જે ઇનોવેશન સ્કૂટર કે જેનાથી અનાજ દળી સકાય અને અન્ય વસ્તુઓ દેખાડવામાં આવી એ વસ્તુઓની જેની પેટન્ટ છે એવા જલગાવના ઇનોવેટિવ માણસ શ્રી જહાંગીર શેખ ને મળવાનું થયું. Posted on January 4, 2019