ગુજરાતના #આણંદ ખાતે આવેલ ચારૂસેટ યુનિવર્સીટી ખાતે યોજાયેલ એજ્યુકેશન #ઇનોવેશન ફેરમાં જવાનુ થયુ. ગુજરાતના ૧૪૯ જેટલા શિક્ષકો દ્વારા ઇનોવેશન રજુ કર્યા હતા. #7skillfoundation #innovationindia #makeinindia Posted on January 4, 2019
राजस्थान के धोलपुर के विधायक श्रीमती शोभारानी कुचवाह का विधायक बननेके बाद पहेली बार अहमदाबाद,गुजरात आने पर बधाई दी एवं स्वागत किया। Posted on January 3, 2019
#માળી સમાજ સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કેન્દ્ર, ગાંધીનગર ખાતે તાલીમાર્થીઓ ને મળવાનું થયું. Posted on January 3, 2019January 3, 2019
મળવા જેવા માણસ એટલે ભાંડોત્રાના શ્રી કીર્તિભાઇ શાહને મળવાનું થયું. Posted on December 30, 2018December 30, 2018
ભાજપા સરકારની સુશાસન અને વિકાસની રાજનીતિનો અભૂતપૂર્વ વિજય થતા ડીસા મત વિસ્તારમાં શ્રી શશિકાન્તભાઈ પંડયા ની “વીજય રેલી” માં કાર્યકરો અને મતદારો દ્રારા ઠેર ઠેર ફૂલહાર અને હરખના વધામણા કરવામાં આવ્યા. Posted on December 19, 2017
ડીસા વિધાનસભા બેઠકથી શ્રી શશીકાંતભાઈ પંડયા નો ભવ્ય વિજય થવા બદલ ખુબ ખુબ અભિનંદન. Posted on December 18, 2017
एक भारतीय नागरिक होने के नाते मैं न सिर्फ अपने जवानों का आभारी हूँ बल्कि यह उम्मीद करता हूँ कि हम उनको ऐसा भविष्य दें जो सुरक्षित और सौहार्दपूर्ण हो। Posted on December 16, 2017December 18, 2017
ડીસા વિધાનસભા વિસ્તારમાં ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન ની મિટિંગ માં પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યું “જીતશે ગુજરાત જીતશે વિકાસ” Posted on December 13, 2017December 18, 2017