આજે શ્રી લાડ લોહાણા થરી સિંધી સમાજ ના આગેવાનો અને ભાઈઓ-બહેનો ને પ્રચાર દરમિયાન મળવાનું થયું. આ પ્રસંગે સિંધી સમાજ દ્વારા ભાજપ પ્રત્યે જે સહકાર અને સમર્થન મળ્યું તે નિહાળી વિશ્વાસ છે કે ફરી એકવાર કમળ ખીલશે અને વિકાસની સરકાર જીતશે.

આજે વિશ્વકર્મા લુહાર સમાજ આગેવાનો, ભાઈઓ-બહેનો અને બાળકો ને પ્રચાર દરમિયાન મળવાનું થયું. આ પ્રસંગે વિશ્વકર્મા લુહાર સમાજ દ્વારા ભાજપ પ્રત્યે જે સહકાર અને સમર્થન મળ્યું તે નિહાળી વિશ્વાસ છે કે ફરી એકવાર કમળ ખીલશે અને વિકાસની સરકાર જીતશે.

આજે મારા મત ક્ષેત્ર નાગફણા ગામમાં લોક સંપર્ક કર્યો. સહુ મતદાર ભાઈઓ-બહેનો અને વડીલોના ખૂબ જ આશીર્વાદ મળ્યા. મતદારશ્રીઓનો દિલથી આભાર માનું છું. અને ભાજપ ને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.

ડીસા વિધાનસભાના રામસણ ગામમાં જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ અને ભાજપ ને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી.

ડીસા વિધાનસભાના ટેટોડા ગામ ખાતે જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમા આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ને જ્વલંત વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.

ડીસા વિધાનસભાના રમુણ ગામમાં જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનોનું ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ અને ભાજપ ને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી.